error: This Content is protected !!

હેલ્પલાઈન સંપર્ક નંબર. : 8141123108

    " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " આપનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે તો તેમનો લાભ લેવા માટે શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લ્યો.આભાર.

સંપર્ક માટે

8141123108

દાન કરવા માટે ક્લિક કરો

Events

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ
  • 27
  • Apr

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

  • 27 Apr, 2019 - 03 May, 2019

આપ સૌને જણાવતા ખુબજ આનંદ થાય છે કે તા. ૧૫-૦૯-૨૦૦૬ ના રોજથી અમારા મિત્ર વર્તુળ દ્વારા નાનકડા એવા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં લોકોનો સાથ સહકાર મળતા અમોએ ગણપતિ મહોત્સવ ઉપરાંત ઘણી સાંસ્કૃતિક તથા સામાજીક પ્રવુતિઓ પણ સરૂ કરેલ આજ પ્રવુત્તિને વેગવંતુ બનાવવા તથા પારદર્શક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે ૨૦૧૧ની સાલ દરમિયાન " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " નામની સેવાકીય સંસ્થાનું નિર્માણ કરેલ છે.

  " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " તારીખ ૨૭-૦૪-૨૦૧૯ ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરેલ છે.શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " દ્વારા તમોને  ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

-----------------------------***કથાના પાવનકારી પ્રસંગો***------------------------------

1] બ્રાહ્મણોનો વેદ ઘોષ તથા પૂજનવિધિ,  ચૈત્રવદ-૮ ને શનિવાર તા. ૨૭-૦૪-૨૦૧૯, સવારે -૦૭:૦૦ કલાકે

2] શ્રીમદ્ ભાગવતજીની પોથીયાત્રા,  ચૈત્રવદ-૮ ને શનિવાર તા. ૨૭-૦૪-૨૦૧૯, સવારે -૧૦:૦૦ કલાકે  

3] શ્રીમદ્ ભાગવતમાહાત્મ્ય કથા, ચૈત્રવદ-૮ ને શનિવાર તા. ૨૭-૦૪-૨૦૧૯, બપોરે - ૦૩:૩૦ કલાકે    

4] શ્રી નૂરસિંહ જન્મ, ચૈત્રવદ-૧૦ ને સોમવાર તા. ૨૯-૦૪-૨૦૧૯, સાંજે - ૦૫:૩૦ કલાકે

5] શ્રી રામ જન્મ, ચૈત્રવદ-૧૧ ને મંગળવાર તા. ૩૦-૦૪-૨૦૧૯, બપોરે - ૧૨:૩૦ કલાકે

6] શ્રી કૃષ્ણ જન્મ, ચૈત્રવદ-૧૧ ને મંગળવાર તા. ૩૦-૦૪-૨૦૧૯, સાંજે- ૦૬:૦૦ કલાકે

7] શ્રી ગોવર્ધન પૂજા, ચૈત્રવદ-૧૨ ને બુધવાર તા. ૦૧-૦૫-૨૦૧૯, સાંજે- ૦૬:૦૦ કલાકે

8] શ્રી રૂક્મણિ વિવાહ પ્રસંગ, ચૈત્રવદ-૧3 ને ગુરુવાર તા. ૦૨-૦૫-૨૦૧૯, સાંજે- ૦૬:૦૦ કલાકે

9] શ્રી સુદામા ચરિત્ર, ચૈત્રવદ-૧૪ ને શુક્રવાર તા. ૦૩-૦૫-૨૦૧૯, બપોરે - ૧૧:૩૦ કલાકે

વિષ્ણુયાગ મહોત્સવ ચૈત્રવદ-૩૦ (અમાસ) ને શનિવાર તા. ૦૪-૦૫-૨૦૧૯
પ્રારંભ : સવારે ૦૯:૦૦ કલાકે
પૂર્ણાહતી  : બપોરે - ૧૧:૩૦ કલાકે

-----------------------------******------------------------------
        

 

Saving cows [ ગૌમાતા બચાવવી ]

રસ્તા પર બીમાર હાલતમાં ગૌમાતા જોવા મળે તો તુરંત અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવો.