error: This Content is protected !!

હેલ્પલાઈન સંપર્ક નંબર. : 8141123108

    " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " આપનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે તો તેમનો લાભ લેવા માટે શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લ્યો.આભાર.

સંપર્ક માટે

8141123108

દાન કરવા માટે ક્લિક કરો

" શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ "

  • આરંભ
  • " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ "

" શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ "


આપ સૌને જણાવતા ખુબજ આનંદ થાય છે કે તા. ૧૫-૦૯-૨૦૦૬ ના રોજથી અમારા મિત્ર વર્તુળ દ્વારા નાનકડા એવા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લોકોનો સાથ સહકાર મળતા અમોએ ગણપતિ મહોત્સવ ઉપરાંત ઘણી સાંસ્કૃતિક તથા સામાજીક પ્રવુતિઓ પણ સરૂ કરેલ આજ પ્રવુત્તિને વેગવંતુ બનાવવા તથા પારદર્શક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે ૨૦૧૧ની સાલ દરમિયાન " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " નામની સેવાકીય સંસ્થાનું નિર્માણ કરેલ છે.


Awesome Image

દાન

સોસાયટી તરફ ફાળો આપવા માટે

દાન આપવા માટે

ટ્રસ્ટ રજિસ્ટર્ડ

ભારતીય આવકવેરા અધિનિયમ 1961 મુજબ આવકવેરા વિભાગ સાથે બિન-લાભકારી એનજીઓ સંસ્થા માટે અમારી પાસે 12 એ નોંધણી છે.

પ્રવૃત્તિઓ

વિવિધ પ્રવૃત્તિઓ જોવા માટે

પ્રવૃત્તિઓ જોવા માટે

શ્રી ગણેશ ગૌ સેવા કેન્દ્રની મુખ્ય પ્રવુતિઓ

ગૌ માતાની સેવા

બીમાર ગૌ માતાની નિષ્ણાત દ્વારા સારવાર.

પક્ષીઓ માટે

પક્ષીઓને ચણ અને માળાનું વિતરણ.

કેમ્પનું આયોજન

આયુર્વેદીક કેમ્પનું આયોજન

ગૌ પૂજા

મકરસંક્રાત નિમિતે ગૌ પૂજા નું આયોજન.

નાના વાછરડા માટે

નાના વાછરડા ને ખોરાકની વ્યવસ્થા.

આશ્રમ માટેે

અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમાં ફૂડ વિતરણ.

બીમાર વ્યક્તિઓ માટે

બીમાર વ્યક્તિઓને ઉપયોગી થાય તેવી મેડીકલ કીટ.

યજ્ઞ નું આયોજન

વિદ્યાર્થીઓન સારા ભવિષ્ય માટે સરસ્વતી યજ્ઞ નું આયોજન.

બાળાઓ માટેે

નવરાત્રી દરમિયાન આપણા વિસ્તારના તમામ બાળાઓનો જમણવાર.

અમે ૨૦૦૬થી ગરીબ ગાયોની સેવા આપીએ છીએ અને અમે ખુશ છીએ.

Be a part of us
5500

Cows Saved

[ ગાય સાચવી ]

850

Injured Cows rescue

[ ઘાયલ ગાય બચાવ ]

150

Small Calf

[ નાના વાછરડા ]

550

Cows Surgery

[ ગાયોની સર્જરી ]


Why Choose us?

શા માટે અમને પસંદ કરો?

બીમાર ગૌ માતાની નિષ્ણાત દ્વારા સારવાર.

પક્ષીઓને ચણ અને માળાનું વિતરણ.

આયુર્વેદીક કેમ્પનું આયોજન

બીમાર વ્યક્તિઓને ઉપયોગી થાય તેવી મેડીકલ કીટ.

મકરસંક્રાત નિમિતે ગૌ પૂજા નું આયોજન.

બવિદ્યાર્થીઓન સારા ભવિષ્ય માટે સરસ્વતી યજ્ઞ નું આયોજન.

નવરાત્રી દરમિયાન આપણા વિસ્તારના તમામ બાળાઓનો જમણવાર.

Our Team [ અમારા કાર્યકર્તાઓ ]