error: This Content is protected !!

હેલ્પલાઈન સંપર્ક નંબર. : 8141123108

    " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " આપનું હાર્દિક સ્વાગત કરે છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે તો તેમનો લાભ લેવા માટે શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લ્યો.આભાર.

સંપર્ક માટે

8141123108

દાન કરવા માટે ક્લિક કરો

News [સમાચાર]

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ

આપ સૌને જણાવતા ખુબજ આનંદ થાય છે કે તા. ૧૫-૦૯-૨૦૦૬ ના રોજથી અમારા મિત્ર વર્તુળ દ્વારા નાનકડા એવા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં લોકોનો સાથ સહકાર મળતા અમોએ ગણપતિ મહોત્સવ ઉપરાંત ઘણી સાંસ્કૃતિક તથા સામાજીક પ્રવુતિઓ પણ સરૂ કરેલ આજ પ્રવુત્તિને વેગવંતુ બનાવવા તથા પારદર્શક સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે ૨૦૧૧ની સાલ દરમિયાન " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " નામની સેવાકીય સંસ્થાનું નિર્માણ કરેલ છે.

  " શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " તારીખ ૨૭-૦૪-૨૦૧૯ ના રોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું આયોજન કરેલ છે.શ્રી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ " દ્વારા તમોને  ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.

Saving cows [ ગૌમાતા બચાવવી ]

રસ્તા પર બીમાર હાલતમાં ગૌમાતા જોવા મળે તો તુરંત અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવો.